આવ..રે..આવ / ગુજરાતમાં ખેડૂતો માટે વરસાદની છેલ્લી આશા, હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી

Meteorological Department's forecast regarding rainfall in Gujarat

3 દિવસ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના, 19-20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, 20-21 ઓગસ્ટ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ