Meteorological department forecast will improve after this new gift from ISRO
Ek Vaat Kau /
ISROની આ નવી ભેટ પછી હવામાન વિભાગની આગાહી સુધરશે
Team VTV09:32 PM, 05 Dec 22
| Updated: 10:22 PM, 05 Dec 22
નવેમ્બર મહિનામાં ISROએ એવી સેટેલાઈટ અવકાશમાં તરતી મુકી છે જેના પછી હવામાન વિભાગની આગાહી હાલ કરતાં પણ વધુ પ્રમાણભૂત અને ચોક્કસ બની જશે. દરિયામાં માછલીઓ કઈ જગ્યાએ વધુ અને જેનાથી કયા ફિસિગ કરવાથી માછીમારોને ફાયદો થઈ શકશે તે પણ આ સેટેલાઈટની મદદથી જાણી શકાશે. ત્યારે કઇ સેટેલાઈટ છોડવામાં આવી છે અને તેનું કામ શું શું છે જાણવા માંગતા હોય તો જુઓ Ek Vaat Kau