હવામાન / મહા મહિનામાં માવઠું: ગુજરાતમાં હજુ એક-બે દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ફરી વળશે મેઘરાજા

Meteorological department forecast regarding unseasonal rains

ભાવનગર,સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બોટાદ,વડોદરા અને ભરૂચ, અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી, એકથી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ