એક્શન / WhatsAppની સૌથી મોટી કાર્યવાહી: એકસાથે 74 લાખ ફેક એકાઉન્ટ્સ કર્યા બેન

meta bans over 74 lakh fake whatsapp accounts in april 2023

Meta Bans Fake WhatsApp Accounts: વોટ્સએપે ભારતમાં કરોડો ફેક એકાઉન્ટ્સ પર બેન લગાવ્યો છે. કંપનીએ આ કાર્યવાહી 1 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે કરી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી પણ લાખો કન્ટેન્ટ હટાવવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ