યુવાશક્તિ / પહેલી વખત ચૂંટાઈને લોકસભામાં આવેલા યુવા સાંસદ મચાવી રહ્યા છે ધૂમ, જાણો કોણ છે આ 5 સાંસદ

memorable speech of young MPs in loksabha

17મી લોકસભાનું પ્રથમ સત્ર પૂરૂ થઇ ગયુ છે. જેમાં કેટલાંક મહત્વના બિલ પસાર કરવામાં આવ્યાં છે. લોકસભામાં જૂના દિગ્ગજ નેતાઓએ પોતાનું મજબૂત ભાષણથી સંસદીય પરંપરાને મજબૂત કરવાનું કામ કર્યું છે ત્યારે કેટલાક યુવા ચહેરાએ પણ પોતાના પ્રભાવશાળી સંબોધનથી બધાનું દિલ જીતી લીધું. આ સાંસદોના પ્રદર્શનથી એટલું તો નક્કી છે કે આવનાર સમયમાં સંસદને પ્રભાવશાળી નેતાઓ મળવાના છે.

બ્રેકિંગ ન્યૂઝ