Video / અમદાવાદમાં કેન્દ્રિય આરોગ્ય ટીમની અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ, કોવિડ-19ની સારવારમાં ફેરફાર કરવા સૂચન

અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય ટીમની અધિકારીઓ સાથે બેઠક મળી હતી. કોવિડ-19ની સારવારમાં ફેરફાર કરવા સૂચન કરવામાં આવ્યા છે. દરેક જિલ્લાની કોવિડ-19ની સારવાર અંગે કેન્દ્રની ટીમને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. કોરોનાના લક્ષણ બદલાતા સારવારમાં ફેરફાર કરવા સૂચન કરાયા છે. ક્વોરેન્ટાઈન લોકો પર નજર રાખવા તંત્રને આદેશ કરવામાં આવ્યા છે. માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં નજર રાખવા તંત્રને આદેશ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ