ટેલિવૂડ / વાંઢો નથી 'પોપટલાલ', છે આટલા બાળકોનો પિતા : જાણો તારક મહેતાના પાત્રોની રિયલ ફેમિલી વિશે

meet taarak mehta ka ooltah chashmah stars real life family

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આ શોના દરેક કેરેક્ટર લાજવાબ છે. શોની પૂરી સ્ટારકાસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ છે. જેથી તેમને જોઈને દર્શકોને એવું લાગે છે કે તેઓ રિયલ લાઈફમાં પણ સાથે જ છે. પરંતુ એવું નથી તારક મહેતાના એક્ટર્સની રિયલ લાઈફ વિશે આજે અમે તમને જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ