સાવધાન / ...તો દેશભરમાંથી હજ્જારો ફોન થઇ શકે બંધ, મોબાઈલ કંપનીની આ બેદરકારીની કિંમત તમારે ચૂકવવી પડશે

meerut ssp ajay sahani claims 13357 mobile phone will close soon upum upns

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક IEMIનંબર પર હજારો મોબાઈલ ચાલી રહ્યાનો ખુલાસો થયા બાદ હવે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મેરઠના એસએસપી અજય સાહનીએ જણાવ્યું કે જે તે મોબાઈલ કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસના જવાબમાં જે તે કંપનીઓએ કહ્યું છે કે એક જ IEMI નંબર પર લગભગ 13357 મોબાઈલ બંધ કરવામાં આવશે. આ મોબાઈલ ફોનને નેટવર્ક આપવાનું બંધ કરી દેવામાં આવેશે. બીજી તરફ આ મામલાને લઈને સાઈબરની ટીમ તપાસમાં લાગી છે. બહું જલ્દી અનેક રાજ પર થી પડદો ઉચકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ