BIG BREAKING / કોંગ્રેસના નવા અધ્યક્ષનો તાજ મલ્લિકાર્જુન ખડગેના શિરે, થરૂર કરતા 7 ગણા વોટ મળ્યા

Mallikarjun Kharge become Congress new president

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં અંતે મલ્લિકાર્જુન ખડગેની જીત થઇ છે. બે દાયકા બાદ કોંગ્રેસને બિનગાંધી અધ્યક્ષ મળ્યા છે. મલ્લિકાર્જુન ખડગે બન્યા કોંગ્રેસના 65માં અધ્યક્ષ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ