રાજકોટ / માલધારી સમાજને LRD ભરતીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ, જાણો કેમ ઠાલવી રહ્યાં છે આક્રોશ

Maldhari society has been victim of unfairness in LRD recruitment

લોક રક્ષક દળ(LRD)ની ભરતીમાં અન્યાય થયો હોવાનાં આક્ષેપ સાથે રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજ આક્રોશ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં ભેગા થયાં છે. ત્રણેય સમાજનાં આગેવાનોએ સભાને સંબોધન કર્યું હતું આ બાદ તેમણે રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે રેલીની મંજૂરી ન હોવાથી કલેક્ટર ઓફીસે તેઓએ રેલી સ્વરુપે આવેદન પત્ર પાઠવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ