તાત પર ઘાત / મોઢા આવેલો કોળિયો છીનવાયો: કમોસમી વરસાદથી ખેડૂતોની દશા બેઠી, મોટા પાયે નુકસાન, સહાય કરશે સરકાર?

Major damage to farmers' crops due to rains, Will the government announce assistance

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થાય તો ખેડૂત સહાય મળે પણ વરસાદ 17 નવેમ્બરે થયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ