ખુલાસો / બોલિવૂડ હસ્તીનો ખુલાસો, કહ્યું-સુશાંતને અજીબ અવાજો સંભળાતા હતા, આ કારણથી દૂર ગઈ કથિત ગર્લફેન્ડ રિયા

Mahesh Bhatt Associate Suhitra Sengupta Reveals That Sushant Singh Rajput Began Hearing Voices

સુશાંત સિંહ રાજપૂતને મોતથી બોલિવૂડ જગતને ઘેરો આઘાત લાગ્યો છે. એક્ટરનો પરિવાર અને સંબંધી આ વાત માનવા તૈયાર નથી કે સુશાંત આપઘાત કરી શકે છે. તેણે તેના ઘરે જ સુસાઈડ કરી લીધું હતું. તેના નિધન બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણી વાતો કહેવામાં આવી રહી છે. તો હવે પ્રખ્યાત ડિરેક્ટર મહેશ ભટ્ટ એસોસિએટ અને લેખક સુહિત્રા સેનગુપ્તાએ એક ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ