રેકોર્ડ / 4000 વિદ્યાર્થીઓએ બનાવ્યું શિવાજી, તાનાજી અને રાજમાતા જીજાઉંનું કાર્ડ બોર્ડથી અદ્ધભૂત પેઈન્ટીંગ, ગિનીસ બુકમાં મળ્યું સ્થાન

maharashtra students portraits national flag shivaji maharaj rajmata jijau tanaji malusare republic day 2020

પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે મહારાષ્ટ્રના પુણે વિદ્યાર્થીઓ શિવાજી મહારાજ, તાનાજી માંલુસરે, રાજમાતા જીજાઉં અને રાષ્ટ્રીય ધ્વજનું પોટ્રેટ બનાવ્યું હતું. લાઈવ હ્યુમન પેઈન્ટીંગનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ