મહામંથન / બંધારણ સામે 'વાડાબંધી' ટકે ?

મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી માથે છે એવામાં સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વીડિયો મારફતે જાહેરાત કરતા કહ્યું કે હવેથી રાજ્યમાં સરકારી નોકરીઓ માત્ર રાજ્યના મૂળનિવાસી યુવાનોને જ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ