ધર્મ / શિવમય હોવાથી જયેષ્ઠા તરીકે પણ ઓળખાયાં માઃ ભુવનેશ્વરી

maa bhuvaneshwari Lord Shiva

ભુવનેશ્વરીનો અર્થ છે ભુવનોની ઈશ્વરી અર્થાત સ્વામિની. મંત્રશાસ્ર-તંત્રશાસ્ત્રમાં દશ મહાવિદ્યાઓનું ખૂબ મોટું મહાત્મ્ય છે. આ દશે મહાવિદ્યા માતા પાર્વતીની મહાશક્તિઓ છે, જે હરહંમેશ શુભતાનું, ધર્મનું, પીડિતોનું રક્ષણ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ