કોરોના વાયરસ / ઓમિક્રૉનની દહેશતના કારણે ફરી પ્રતિબંધોની શરૂઆત, આ શહેરમાં ધારા 144 લાગુ કરવાના આદેશ

lucknow police invoked section 144 crpc till january 5 in view of christmas and new year and covid 19 threat

ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્યોને પણ સાવધાની વર્તવાની શરુ કરી દીધી છે. રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ