નિરાકરણ / LRD મામલે સરકારની શું છે ફોર્મ્યુલા? શું છે સુપર ન્યુમરી? 

LRD recruitment woman protest Gujarat govt. formula

LRD ભરતી મામલે 70 દિવસથી મહિલાઓનું આંદોલન ચાલી રહ્યું છે. અનામત વર્ગની મહિલાઓ 1 ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવાની માગ કરી રહી છે. ત્યારે બિનઅનામત મહિલાઓનું ઠરાવના સમર્થનમાં અંદોલન છે. ત્યારે સરકારે અનામત અને બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરી અને LRD ભરતીનો વિવાદ ટાળવા નવી ફોર્મ્યૂલા ઘડી છે. જેમાં 2018ના પરિપત્રને ધ્યાનમાં લીધા વિના ભરતીનો નિર્ણય કર્યો છે. LRD ભરતીમાં મહિલા અનામતની જૂની પ્રક્રિયા અનુસરાશે. અને જેના 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ હોય તેમને લાભ અપાશે. સુપર ન્યુમરીથી કુલ 5227 જેટલી મહિલાઓને લાભ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ