મોંઘવારી / મહિનાના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

LPG cylinder price hiked for third month today

સરકારી તેલ કંપનીઓ (OMCs) એ ઘરેલું ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) આજે વધારવાનો નિર્ણય લીધો છે. નવેમ્બરના પહેલા દિવસે HPCL, BPCL અને IOC દ્વારા જારી કરાયેલા નવા ભાવમાં ઘરેલુ LPG સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમતમાં રૂપિયા 76.5 નો વધારો કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ