ગજબ કે'વાય / ગામની મહિલા સરપંચને થયો ઉપ સરપંચ સાથે પ્રેમ, બધા જોતા રહ્યાં અને પ્રેમીઓએ કરી નાખ્યું આ કામ

love marriage of female sarpanch and deputy sarpanch in amravati maharashtra

એ વાત સાચી કે પ્રેમ કોઈને પણ ક્યારેય પણ થઈ શકે છે, પણ પ્રેમ જ્યારે બે નેતાઓ વચ્ચે થાય તો, ચર્ચાની એરણે ચડતાં હોય છે. કંઈક આવુ જ બન્યું છે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં જ્યાં મહિલા સરપંચને એ જ ગામના ઉપ સરપંચ સાથે પ્રેમ થઈ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ