સુવિધા / તમારું PAN કાર્ડ ખોવાઇ કે ખરાબ થયું છે? તો ઘરે બેઠા બનાવો PAN ની બીજી કૉપી

lost or damaged your pan card know how to get reprint on desired address

આજના સમયમાં PAN કાર્ડની જરૂર ID પ્રૂફ સહિત અન્ય કામો માટે થાય છે. ઘણી વખત  કેટલીક વખત બેદરકારી અથવા કોઈ અન્ય કારણોસર તે ખરાબ થઈ જાય છે. જો તમારું PAN કાર્ડ ખરાબ થઈ ગયું છે અથવા પછી ખોવાઈ ગયું છે તો તમે સરળતાથી તેની બીજી કોપી મેળવી શકો છો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ