ધર્મ / ભગવાન શ્રીહરિનું દિવ્ય માહાત્મ્ય

Lord Shrihari's divine Mahatmya

ભગવાન શ્રીહરિ એ જ વિષ્ણુ. ભગવાન વિષ્ણુનાં એક હજાર નામ છે. ભગવાન વિષ્ણુને નારાયણ પણ કહેવાયા છે. નારા એટલે પાણી અને અયન એટલે નિવાસસ્થાન. આમ નારાયણ એટલે પાણીમાં રહેનારા. ભગવાનને પાણીમાં રહેવા અંગે એક ભક્તે બહુ સુંદર દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે, લક્ષ્મીજી કમળમાં વસે છે. વિષ્ણુ સાગરમાં શયન કરે છે, શિવજી હિમાલય પર સમાધિ લગાવે છે, આ બધાં પાછળ અપાર શાંતિની કામના છે.પાણીમાં પુષ્કળ શાંતિ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ