વિશ્વમાં ડંકો / માંડવીના ઇતિહાસમાં બનનારું સૌથી લાંબુ વહાણ, દુબઇના રાજવી પરિવારે આપ્યો ઓર્ડર, આટલા કરોડમાં બનશે

longest boat built mandvi kutch Dubai Royal Family

કચ્છની હાથ બનાવટની કારીગરીનો ફરી એકવાર વિશ્વમાં ડંકો વાગ્યો છે. વહાણવટા માટે પ્રખ્યાત માંડવીમાં દુબઇના રાજ પરિવાર માટે રૂ 7 કરોડના ખર્ચે માંડવીના ઇતિહાસમાં સૌથી લાબું 207 ફૂટના દેશી વહાણનું નિર્માણ થઈ રહ્યું છે પાંચ પેઢીનો વારસો ધરાવતા કારીગરને વહાણ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ