LOCKDOWN / વડોદરામાં પોલીસે માઇકથી એનાઉન્સ કરી લોકોને ભીડ ન કરવા કરી અપીલ

Lockdown in gujarat vadodara police announce people in mike

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને રાજ્યમાં મુખ્ય શહેરોમાં લોકડાઉનમાં પણ લોકોની અવરજવર જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં આજરોજ સવારથી લોકોને સમજાવતાં નજરે પડ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ