લોકડાઉનનો સમયગાળો 21 દિવસથી પણ વધશે? સરકારની તૈયારીઓથી લોકોએ લગાવ્યું આવું અનુમાન | lockdown extensions 21 days nirmala sitharaman

કોરોના / લોકડાઉનનો સમયગાળો 21 દિવસથી પણ વધશે? સરકારની તૈયારીઓથી લોકોએ લગાવ્યું આવું અનુમાન

lockdown extensions 21 days nirmala sitharaman

દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ એન્ટ્રી લઇ લીધી છે. ગુરૂવારે બપોર સુધીમાં દેશમાં આ મહામારી પીડિત લોકોની સંખ્યા 650ને પાર થઇ ચૂકી છે. આ તમામ બાબતો વચ્ચે ભારત સરકારે 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ