બેઠક / PM મોદીની મુખ્યમંત્રીઓ સાથેની મીટિંગમાં આટલા રાજ્યોએ લૉકડાઉન વધારવાની અપીલ કરી

Lockdown Extension A High Possibility As PM Modi Interacts With The All States CMs On Lockdown Today

પીએમ મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન મુદ્દે વીડિયો કોન્ફરન્સથી વાત કરી છે. બેઠકમાં કોરોના અને લૉકડાઉનને લઈને થઈ વાતચીત થઈ છે. PM મોદીની સાથેની વાતચીતમાં કુલ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન યથાવત રાખવા કહ્યું છે. હવે પછી PM મોદી લૉકડાઉનને લઈને મોટી જાહેરાત કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ