કામની વાત / ઘેર બેઠા લાયસન્સ સાથે આ રીતે લિન્ક કરી દો આધાર કાર્ડ, નહીંતર ક્ચેરીઓમાં ખાવા પડશે ધક્કા

Link driving license with Aadhar card like this sitting at

ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિન્ક કરાવ્યાં બાદ ખોટા અને એકથી વધુ લાયસન્સ રાખનારા લોકો પર પ્રતિબંધ લાગશે. આ સિવાય તેનાથી ભ્રષ્ટાચાર પણ સમાપ્ત થશે અને કામમાં પારદર્શિતા આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ