CCTV / જૂનાગઢના વિસાવદરના જાંબળા ગામમાં દીપડો દેખાયો, દીપડો ગામમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

જૂનાગઢના વિસાવદરના જાંબળા ગામમાં દીપડો દેખાયો છે. રવિવારે મોડી રાત્રે ગામમાં દીપડાએ આંટાફેરા માર્યા હતા. ગામના CCTVમાં દીપડો કેદ થયો હતો. દીપડો ગામમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ