સરહદ / LAC વિવાદ : 12 મા રાઉન્ડની મંત્રણા ફળી, ભારત અને ચીને પહેલી વાર લીધો મહત્વનો નિર્ણય, કરશે આ મોટું કામ

Ladakh standoff: India, China agree to disengage from Gogra Heights after 12th round of talks

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં ગોગરા હાઈટ્સ પરથી પોતપોતાના સૈનિકો પાછા હઠાવવા સંમત થયા છે. મોલ્ડામાં બન્ને દેશો વચ્ચેની 12 મા તબક્કાની મંત્રણામાં આ નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ