દૈનિક રાશિફળ / આજે આ 3 ચીજોનું દાન કરવાથી દિવસ રહેશે ફળદાયી, જાણો સોમવારનું રાશિફળ

Know Your Rashifal Of 22 june Monday

સોમવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ અને વાદળી છે. આજે મહાદેવજીને દૂધ, મધ, શેરડી અને ઘીનો અભિષેક કરવાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. આજે દહી, લીંબુ અને આદુનું દાન શુભ માનવામાં આવે છે. ખોટા વિચારોને આજે તમારાથી દૂર રાખો અને સતત યોગ્ય દિશામાં કામ કરતાં રહો તે જરૂરી છે. તો જાણી લો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ