બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Know your daily rashifal of wednesday
મેષ (અ.લ.ઈ.)
કૌટુંબિક બાબતોમાં તનાવ ઓછો થશે
આર્થિક બાબતોમાં સુધારો જણાશે
ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે
બાળકોની તબિયતની ચિંતા રહેશે
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતા જાવક વધે તેવી સંભાવના
શેરબજારથી લાભ થશે
ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બનશે
ઘરેલુ કામકાજમાં સફળતા મળશે
મિથુન (ક.છ.ઘ.)
કામકાજમાં ધ્યાન વધારે આપો
નવા કામથી લાભ થશે
ભાગીદારોનો સુંદર સહયોગ મળશે
કામકાજમાં રાહત અનુભવશો
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
આત્મિયજનોના સુખમાં વધારો થશે
કોઈપણ જાતનો ખોટો વિચાર નુક્સાન કરશે
સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો
નાના પ્રવાસના યોગ બને છે
સિંહ (મ.ટ.)
નાના રોકાણો માટે સમય સારો છે
સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે
સ્વમાન પ્રત્યે સભાન રહો
ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
ધંધામાં લાભ વધારે જણાશે
મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું
જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો
પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો
તુલા (ર.ત.)
કામશક્તિમાં વધારો થશે
ભાગીદારીવાળા કામમાં લાભ થશે
કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું
નોકરી માટે નવી ઓફર આવશે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
ધંધાને લગતા પ્રશ્નોનું નીરાકરણ આવશે
ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે
સામાજીક જવાબદારી વધશે
સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે
સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે
નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે
સહકર્મચારીનો સહયોગ મળશે
ADVERTISEMENT
મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે
કામકાજમાં મન પ્રસન્ન રહેશે
ભાગીદારો સાથે મતભેદ થશે
તબીયત બાબતે સાચવવું
કુંભ (ગ.સ.શ.ષ.)
કામકાજમાં સારી આવક થશે
કામકાજમાં સાચવીને કામ કરવું
નવા રોકાણ માટે સમય ઠીક નથી
બહારની ભાગાદોડીથી દૂર રહો
ADVERTISEMENT
મીન (દ.ચ.ઝ.થ.)
દેશ વિદેશના કામકાજમાં લાભ થાય
પ્રિયજનનો વિયોગ થાય
માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે
નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.