રાશિફળ / વૃશ્વિક રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશનની તક અને વધશે મુશ્કેલીઓ, જાણો આજનું રાશિફળ

Know your daily Rashifal of Saturday

શનિવારનો શુભ અંક 6 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે માતાજીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા લાભદાયી રહેશે. આજે ઘરમાં વિવાદ ટાળવાની સાથે ઓમ એં રીં ક્લીં શૈલપુત્ર્યૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. ખીરનો પ્રસાદ ધરાવીને બાળકીઓમાં વહેંતવાથી લાભ મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ