ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / કુંભ રાશિના જાતકોએ વેપાર અને કરિયરની બાબતમાં રાખવી સાવધાની, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

શુક્રવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે મીસરી અને દહીનો ભોગમાં ઉપયોગ કરવો લાભદાયી રહે છે. આથેલા ભોજનનો ઉપયોગ ટાળો અને સાથે શ્રી સૂક્તમના અગિયાર પાઠ કરવાથી લાભ મળે છે. ભાતનું દાન પણ આજે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ