ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આ રાશિએ લેવડદેવડમાં સાચવવું અને ગુસ્સા પર કાબૂ રાખવો, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે લાભદાયી રહેશે. આજે શ્રી યંત્રની વિશેષ ઉપાસનાથી પુણ્ય મળશે. કોઈ પણ કામમાં ગફલતમાં ન રહેવું અને સાથે જ ઓમ રીં શ્રીં ત્રિપુરસુદયૈ નમઃ મંત્રનો જાપ કરવો. સુખડી અને લાપસીનું ભોજન કરવું અને કરાવવું તે લાભદાયી રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ