રાશિફળ / આજે વૃષભ રાશિને મળશે ધનલાભ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your daily  Rashi Bhavishya Of Thursday

ગુરુવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ વાદળી અને ઘેરો પીળો છે. આજે વટવૃક્ષની પૂજા કરવાથી લાભ મળે છે. સ્ત્રીઓએ ક્રોધ ન કરવાની સાથે જ ઓમ શંખચક્રગદાધરાય નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી શુભ ફળ મળી શકે છે. આજે પીળી મીઠાઈનું દાન શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ