Daily Dose / Social Media પર કંઈપણ share કરતાં પહેલાં આટલું જાણી લો, નહીંતર કોર્ટના ધક્કા ખાવા પડશે | Daily Dose

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ કે અન્ય ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, હાલ તેનો દુરુપયોગ પણ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. ખાસ કરીને ફેક ન્યૂઝ ફેલાવી રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો પેદા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે સોશિયલ મીડિયામાં હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની ફેક ન્યૂઝ ફેલાવે તો ભારતની અંદર કેટલાય કાયદાઓ છે જેના અંતગર્ત સજા થઈ શકે છે. કયા કયા કાયદાઓ છે અને કેટલી થઈ શકે સજા જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ