ચેતી જજો / હેર કલરથી થઈ શકે છે આ મોટું નુકસાન, ઉપયોગ કરતાં પહેલાં રાખો સાવધાની

Know the Side Effects Of the Hair Colour its causes many Disease

વાળમાં કલર કરાવવાનો શોખ આજકાલ યુવાઓમાં વધી રહયો છે. સાથે જ પોલ્યુશનના કારણે વાળ અકાળે સફેદ થઈ જાય છે. જેને લઈને યુવાનો કલર કરાવી લે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હેર કલરથી તમારી હેલ્થને શું નુકસાન થાય છે? અથવા કઈ બિમારીઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ