ફાયદાકારક / સામાન્ય મિલ્ક કરતાં સ્કિમ મિલ્ક પીવાથી મળે છે જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદા, જાણીને તમે પણ પીશો

Know the health benefits of drinking skim milk

એક હેલ્ધી ડાયટમાં ડેરી પ્રોડક્ટ્સ સામેલ હોવા જરૂરી છે. જેમાંથી એક સ્કિમ મિલ્કમાં બહુ ઓછી માત્રામાં ફેટ હોય છે, જેથી તેને નોન ફેટ મિલ્ક પણ કહેવામાં આવે છે. તેમાં સામાન્ય મિલ્કની તુલનામાં બહુ જ ઓછું ફેટ હોય છે. સાથે જ તેમાંથી અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ જેવા કે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી, ડી, પોટેશિયમ, પ્રોટીન પણ મળી રહે છે. ચાલો જાણીએ તેના ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ