સીક્રેટ્સ / સચિન પાયલટથી પણ વધારે કમાય છે પત્ની સારા, જાણો કેટલી છે સંપત્તિ અને શું કરે છે કામ

know About the work folio and Income of Sachin Pilot Wife Sara Pilot

રાજસ્થાનમાં રાજકીય સંકટ ગરમાયું છે. આ સમયે સચિન પાયલટની બગાવત પણ ચર્ચામાં છે. સચિન અને તેમના સમર્થક અશોક ગેહલોતના નેતૃત્વમાં હવે રહેવા માંગતા નથી. સચિન પાયલટના આ વલણને લઈને તેમને કોંગ્રેસ પાર્ટીના ઉપ મુખ્યમંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે. સચિનના પિતા રાજેશ પાયલટનું પણ રાજકારણમાં મોટું નામ છે. સચિને ફારુક અબ્દુલ્લાહની દીકરી સારા અબ્દુલ્લા સાથે લવ મેરેજ કર્યા છે. જાણો અત્યારે સારા શું કરે છે અને પતિ કરતાં કેટલી વધારે કમાણી કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ