મહામારી / બોલો, આ દેશના રાજા કોરોના સંકટમાં પ્રજાને છોડી 20 મહિલાઓ સાથે જર્મની જતા રહ્યા

King Of Thailand Self-Isolates With Harem Of 20 Women

એક તરફ કોરોના વાયરસના કારણે દુનિયા સંકટમાં છે. દરેક દેશ પોતાના નાગરિકોને બચવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે થાઈલેન્ડના રાજા પોતાના દેશવાસિયોને મૂકી પોતે જર્મનીમાં 20 મહિલાઓ સાથે આઈસોલેટ થઇ ગયા છે. થાઈલેન્ડમાં રાજાનું અપમાન કરવા પર આકરી સજા કરવામાં આવે છે પરંતુ રાજાના આ નિર્ણય બાદ લોકોમાં એટલો ગુસ્સો છે કે તે સોશિયલ મીડિયામાં રાજાની ખૂબ ટીકા કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ