ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અપહરણ / બહેને પ્રેમલગ્ન કર્યા જે ભાઇને ન ગમ્યું તો અમદાવાદ આવીને સાળાને રાજસ્થાન ઉઠાવી ગયા અને...

Kidnapped Ramol area Ahmedabad Rajasthan

પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ જ મિત્ર સાથે મળી અપહરણ કર્યાનો બનાવ અમદાવાદનાં રામોલ વિસ્તારમાં બન્યો હતો. અકસ્માત કર્યો છે તેમ કહી શખ્સો બહેનને ઉઠાવી રાજસ્થાન લઈ ગયા હતા. જોકે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ