પક્ષપલટો / કોંગ્રેસના ગઢમાં ભંગાણ, 100થી વધુ કોંગી આગેવાનોએ ભગવો ખેસ ધારણ કરી ભાજપનો હાથ પકડ્યો

kheda mahudha 100 congress leader join bjp

ખેડાના મહુધામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આગામી ચૂંટણીને લઇ ભાજપે જૂની રણનીતિ અપનાવી છે અને કોંગ્રેસના વહીવટથી નારાજ તમામ ભાજપમાં જોડાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ