બોલિવૂડ / સંજય દત્તના આ પોસ્ટરે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, 8 તારીખની ફૅન્સ જોઈ રહ્યાં છે રાહ

KGF Chapter 2 Adheera Sanjay Dutt did this blast before teaser release

KGF Chapter 1 એવી ફિલ્મ હતી જેણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવા જ મુકામ પર પહોંચાડી દીધી. આ ફિલ્મે દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું અને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા હાંસલ કરી હતી. જેથી હવે લોકો તેના બીજા ભાગ કેજીએફ ચેપ્ટર 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. થોડાં સમય પહેલાં જ ફિલ્મના ટીઝર રિલીઝની ડેટ સામે આવ્યા બાદ આ ફિલ્મ ચર્ચામાં છે. પરંતુ હવે ટીઝર રિલીઝ થયા પહેલાં જ ફિલ્મના વિલન અધીરા એટલે કે સંજય દત્તે એક મોટો ધમાકો કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ