સલામ / સલામ! કોન બનેગા કરોડપતિના આ વિજેતા બન્યા પોરબદંરના SP

KBC 2001 winner ravi mohan Gujarat porbandar SP charge today

ગુજરાતમાં પોરબંદરનામાં નવા SP બન્યા છે જે 2001માં કૌન બનેગા કરોડપતિ જિત્યા હતા. અમિતાભ બચ્ચન સાથે KBCમાં રવિ મોહન 1 કરોડ રૂપિયા જીત્યા હતા. ગુજરાતીઓ આ ગૌરવવંતા પોલીસકર્મીને સલામ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ