ઉજવણી / લગ્ન પછીની પહેલી હોળી કેટરીનાએ પતિ સાથે સાસરિયામાં મનાવી, જુઓ Holi Photos

katrina kaif celebrates first holi with vicky kaushal and his family after wedding

આજે આખુ બોલીવુડ હોળીની ઉજવણીમાં ડૂબેલુ છે. મનોરંજન ક્ષેત્રમાં ઘણા એવા દંપત્તિ છે, જે લગ્ન બાદ પહેલી વખત એકસાથે હોળીની ઉજવણી કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ