રાજકારણ / બસવરાજ બોમ્મઈ આજે 11 વાગે કર્ણાટકના CM પદના લેશે શપથ, સાથે બનશે 3 ડેપ્યૂટી CM

karnatakas new cm bommai will be accompanied by three deputy

બોમ્મઈ આજે સવારે 11 વાગે કર્ણાટક સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે. તો રાજ્યમાં ત્રણ ડેપ્ટી સીએમ પણ સામેલ થશે એવા પણ સમાચાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ