બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Kapiraj snatched a mobile phone in Kamati Bagh of Vadodara, a video of the incident came out

જબરીકરી / વડોદરાના કમાટી બાગમાં કપિરાજે કરી મોબાઈલ સ્નેચિંગ, ઘટનાનો VIDEO આવ્યો સામે

Vishal Khamar

Last Updated: 08:52 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના કમાટી બાગમાં વાંદરા દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરવામાં આવ્યું છે. જેમાં મહિલા પ્રવાસીના હાથમાંથી મોબાઈલ ઝુંટવી વાંદરો ભાગ્યો હતો. ત્યારે મોબાઈલ લુંટારૂ વાંદરો કેમેરામાં કેદ થયો હતો.

  • વડોદરાના કમાટી બાગમાં વાંદરા દ્વારા મોબાઈલ સ્નેચિંગ
  • મહિલા પ્રવાસીના હાથ માંથી મોબાઈલ ઝુંટવી વાંદરો ભાગ્યો
  • ઝુ સ્ટાફ દ્વારા વાંદરા પાસે થી મોબાઈલ મેળવવા પ્રયાસો કરાયા

વડોદરાના કમાટી બાગમાં વાંદરા દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરવામાં આવ્યું છે. જેમાં મહિલા પ્રવાસીના હાથમાંથી મોબાઈલ ઝુંટવી વાંદરો ભાગ્યો હતો. ત્યારે મોબાઈલ લુંટારૂ વાંદરો કેમેરામાં કેદ થયો હતો.  વાંદરો મોબાઈલ લઈને સીધો પાંજરામાં ઘુસ્યો હતો. ત્યારે આ બાબતે ઝુ સ્ટાફને જાણ કરવામાં આવતા ઝુ સ્ટાફ દ્વારા વાંદરા પાસેથી મોબાઈલ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વાંદરો મોબાઈલમાં તેનો ચહેરો જોઈ રહ્યો છે

વાંદરો મોબાઈલ લઈ જતા મહિલાએ બુમાબુમ કરી મુકી
ત્યારે આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ એક મહિલા કર્મચારી વડોદરાના કમાટી બાગમાં આવી હતી. ત્યારે તેઓએ મોબાઈલ પર્સમાં મુકવાની જગ્યાએ બહાર રાખ્યો હતો.  જે બાદ તેઓ એક પછી એક સ્થળની મુલાકાત લઈ રહ્યા હતા. ત્યારે તેઓ વાંદરાના પાંજરા પાસે આવ્યા તે દરમ્યાન મોબાઈલ તેઓનાં હાથમાં હોઈ તેઓ વાંદરાના પાંજરા નજીક જતા વાંદરાએ તેઓનાં હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો હતો. ત્યારે અચાનક વાંદરો તેઓનાં હાથમાંથી મોબાઈલ લઈ જતા મહિલાએ બુમાબુમ કરી મુકી હતી. ત્યારે આ અંગેની જાણ ઝુ સ્ટાફને કરાતા ઝુ સ્ટાફ દ્વારા વાંદરા પાસેથી મોબાઈલ મેળવવા પ્રયત્ન કર્યો હતો. 

એક વાંદરાના હાથમાં મોબાઈલ જોઈ બીજો વાંદરો આવ્યો

 

સંકળાયેલા મુદ્દાઓ

Kamati Bagh Mobile Snatching vadodra કમાટી બાગ મોબાઈલ સ્નેચિંગ વડોદરા vadodara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ