બોલિવૂડ / તેજસનો ફર્સ્ટ લુક થઈ ગયો છે વાયરલ, કંગનાને જોઇને હેરાન થઈ જશો

kangna new film tejas first look viral in social media

કંગના રનૌત પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદો અને ચર્ચામાં રહે છે. ત્યારે હવે કંગના ફરી પોતાની આવનારી આગામી ફિલ્મને કારણે ચર્ચામાં છે. કંગના હવે પોતાની આગામી ફિલ્મમાં એક નવા અવતારમાં જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ