વિવાદ / મને અંડરગાર્મેન્ટ્સ વિના શૂટ કરવા માટે કહ્યુ હતુ: કંગના

kangana-ranaut-got-a-chance-to-work-in-pahlaj-nihlani-movie-but-this-is-the-reason-why-she-left-the-movie

કંગના પોતાની એક્ટિંગ ઉપરાંત બોલ્ડ નિવેદનોને કારણે હંમેશાં ચર્ચાઓમાં રહે છે. હવે આવું જ એક નિવેદન તેના તરફથી આવ્યું છે જેનાથી ખળભળાટની સાથે વિવાદ સર્જાય તેવી શક્યતા છે. આ વખતે કંગનાના નિશાને આવ્યા છે સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાણી..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ