મહારાષ્ટ્ર / કંગના કાળા જાદુ કરતી હતી, ડ્રગ્સ પણ લેતી હતી : આ અભિનેતાના નિવેદન પર ઉદ્ધવ સરકાર કરશે તપાસ

kangana ranaut drug nexus maharashtra government inquiry order

મહારાષ્ટ્ર સરકાર સામે બાથ ભીડનારી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કંગનાના ડ્રગ કનેક્શન અંગે તપાસ શરૂ કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ તપાસ અધ્યાય સુમનના જૂના ઇન્ટરવ્યુના આધારે હાથ ધરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ