જાનહાનિ ટળી / કડોદ ગામે મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, રૂ.40 લાખનો મુદ્દામાલ બળીના ખાખ

Kadod village house fire, chaotic situation, Rs.40 worth of burnt food

સુરતના કડોદ ગામના પોલીસ સ્ટેશન નજીક અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કડોદ ગામે મોરા ફળિયા ખાતે જુનવાણી ઢબના લાકડાના મકાનમાં શોર્ટ સર્કીટથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ